Skip to main content

Posts

Showing posts from May, 2018

આઈ.ટી.આઈ. અને આઈ.ટી.સી. માં પ્રવેશ માટેની જાહેરાત શૈક્ષણિક વર્ષ : ૨૦૧૮-૧૯

આઈ.ટી.આઈ. અને  આઈ.ટી.સી. માં પ્રવેશ માટેની જાહેરાત શૈક્ષણિક વર્ષ : ૨૦૧૮-૧૯ ➡ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની મુદત : તા. ૦૧/૦૬/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાક થી તા. ૨૨/૦૬/૨૦૧૮ ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધી ➡ પ્રિન્ટેડ પ્રવેશ ફોર્મ બારકોડેડ હોય તે ઉમેદવારે ખાસ જોવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ તેનું પ્રિન્ટ આઉટ મેળવી જરૂરી શૈક્ષણિક લાયકાતના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો ની નકલો સહીત નજીકની કોઇપણ સરકારી કે ગ્રાન્ટ -ઇન - એઇડ ઓદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ. ૫૦/- ફોર્મ દીઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે.   ➡ એક વખત રજીસ્ટ્રેશન થઇ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઇચ્છતા હશે તો તેઓએ જે સંસ્થામાં રજીસ્ટ્રેશન ફી ભરેલ છે તે સંસ્થા ખાતે જઈને જ તા. ૨૨/૦૬/૨૦૧૮ સુધીમાં સુધારો કરાવી શકશે. ➡ પ્રવેશ મેળવવા માંગતા ટ્રેડ / યુનિટ ને NCVT નું એફીલેશન મળેલ છે કે કેમ ? તેની ચકાસણી ઉમેદવારે કરી લેવાની રહેશે. ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે https://goo.gl/nKMPu9 ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે https://goo.gl/jkFddL ઓફિસિયલ વેબસાઈટ http://talimrojgar.g...

ધોરણ - ૧૦ પછીના ડીપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯

ધોરણ - ૧૦ પછીના ડીપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ ➡ પ્રવેશ યોગ્યતા : ધોરણ - ૧૦ માં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી ➡ અરજી ફી ની રકમ ( ચલણ ) : રૂ. ૧૦૦/- ➡ ઓનલાઈન પ્રવેશ અરજી પત્રક તેમજ ફી ભરવાની મુદત : તા. ૦૫/૦૬/૨૦૧૮ થી તા. ૧૫/૦૬/૨૦૧૮ સુધી ➡ ખાસ નોંધ : * ડીપ્લોમાં અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા બેંકમાં ભરેલ રૂ. ૧૦૦/- નું ચલણ રજુ કર્યેથી કોલેજ / હેલ્પ સેન્ટર ખાતેથી વિના મુલ્યે આપવામાં આવશે. ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે https://goo.gl/Pjrm3z ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે https://goo.gl/N1Deux ઓફિસિયલ વેબસાઈટ http://www.gsauca.in/

અનુસ્નાતક અભ્યાસક્રમો માં પ્રશ માટે વેસૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ ની પ્રવેશ જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯

અનુસ્નાતક અભ્યાસક્રમો માં પ્રશ માટે વેસૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ ની પ્રવેશ જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯ ➡ પ્રવેશ યોગ્યતા :- (૦૧) એમ.એ. / એમ.કોમ. / એમ.એસ.સી. / એમ.જે.એમ.સી./ એમ.આર.એસ. માટે સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૪૮% પ્રવેશ લાયકાત રહેશે ( ૦૨) એમ.ફિલ. અભ્યાસક્રમ માટે અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫% પ્રવેશ લાયકાત રહેશે. ➡ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની મુદત : તા. ૨૪/૦૫/૨૦૧૮ થી તા.૧૨/૦૬/૨૦૧૮ ➡ ખાસ નોંધ : - (૦૧) જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાનો થતો હોય તે અભ્યાસક્રમમાં પ્રવેશની લાયકાત માટેની ડીગ્રી / અભ્યાસક્રમ નું પરિણામ સૌરાષ્ટ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે અરજી કરી શકશે અને પરિણામ જાહેર થયા ની તારીખથી દિન 10 માં માર્કશીટ રજુ કરવાની રહેશે (૦૨) ઓનલાઇન અરજી કરી અને ફી ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ વિદ્યાર્થીએ સબંધિત ભવનમાં તા. ૧૨/૦૬/૨૦૧૮ સુધીમાં મળીજાય તે રીતે મોકલી આપવાના રહેશે ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે https://goo.gl/tgzCvq ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે https://goo.gl/4tNBzx ઓફિસિયલ વેબસાઈટ http://...

ફ્રી કોર્સ સાથે સ્ટાઇપન

ફ્રી કોર્સ સાથે સ્ટાઇપન નેશનલ સફાઈ કામદાર   કોર્પોરેશન  કુલ જગ્યા બહેનો :- 50 અને ભાઈઓ :-  50  લિમિટેડ શીટ વહેલા તે પહેલાના ધોરણે  રજીસ્ટેશનની  તારીખ : - 24/05/2018 થી 27/05/2018 લાયકાત 8 પાસ તથા 10 પાસ માટે ખાસ  કોર્સ : બહેનો માટે સીવણ ક્લાસ / ભાઈઓ માટે સહાયક  ઇલેક્ટ્રિશિયન   કોર્સ પૂર્ણ  થયા બાદ રૂપિયા 1500 સ્ટાઇપન અને સરકાર માન્ય સર્ટિફિકેટ વય મારિયાદા : 18થી ઉપર દરેક નાગરિક માન્ય ગણાશે    નોંધ : આ કોર્સમાં જોડાવા માટે પરિવાર અથવા પરિવાર ના કોઈ પણ  સભ્યો સફાઈ કામદાર હોવા જરૂરી છે. રજીસ્ટેશન માટે જરૂરી આધાર પુરાવા : Document is required, Addhar card, Edu. Certificate, bank account copy, passpost photo 2, Safai karamchari certificate. સ્થળ : Tec 2 Gujj C S C સેન્ટર છોટાલાલ ધનજી હોલ સામે એસ. બી.આઈ બેંક  ની બાજુમાં  સુરજકરાડી મીઠાપુર મોં : - મહેશભાઈ બારોટ :-  8530313241 / રાણાસર સિરુકા :- 8460039640

શૈક્ષણિક લોન યોજના

શૈક્ષણિક લોન યોજના અરજદારના કુટુંબની વાર્ષિક આવક અનુક્રમે ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૮૧,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૦૩,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહિ. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં નીચેના વ્યવસાયિક / તાંત્રિક શિક્ષણ માટે લોન આપવામાં આવશે.      ૧.   એમ.બી.એ અથવા તેની સમકક્ષ ( માન્ય )      ૨.   એમ.સી.એ. અથવા તેની સમકક્ષ ( માન્ય )      ૩.   સ્નાતક કક્ષાનાં ઈજનેરી અભ્યાસક્રમો(  માન્ય )      ૪.   તબીબી શિક્ષણ સંબંધી આયુર્વેદિક, હોમિયોપેથીક, યુનાની.      ૫.   નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્વારા માન્ય ડીગ્રી / ડીપ્લોમાં. લોનની રકમમાં નીચેના ખર્ચનો સમાવેશ થશે પ્રવેશ ફી અને ટ્યુશન ફી. અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખનસામગ્રી અને અન્ય સાધનો. પરીક્ષા ફી. રહેવા - જમવાનું ખર્ચ. વીમા પોલીસીનું પ્રિમિયમ. મુખ્ય લાક્ષણિકતા : લોનની મહત્તમ મયૉદા : રૂ.૧૦.૦૦  લાખ વ્યાજનો વાર્ષિક દર : ૪% લોનની રકમ  :...

વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના.

વિકલાંગ વ્યક્તિઓ, બાળકોને તબીબી સારવાર, સામાજિક કામો પર જવા,અભ્યાસ અર્થે તથા અન્ય કામે કરવી પડતી બસની મુસાફરી ખર્ચમાં આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.જે દ્વારા તેઓ ગુજરાત રાજ્યની હદમાં એસ.ટી.નિગમ ની બસોમાં મફત મુસાફરી કરી શકે છે. એસ.ટી.માં મફત મુસાફરી કરવાની પાત્રતા વિકલાંગ વ્યકિતએ વિકલાંગ ઓળખકાર્ડ કઢાવેલ હોવું જોઈએ. ૪૦ % કે તેથી વધુ વિકલાંગ હોવી જોઈએ. ૧૦૦ % દ્રષ્ટિહીન વ્યકિતને. ૧૦૦ % શ્રવણમંદ વ્યકિતને. ૭૦ % કે તેથી ઓછો બુધ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યકિત. ગુજરાત રાજયના કાયમી વસવાટ હોવો જોઈએ. વિકલાંગ વ્યકિત સાથે સાથીદારને એસ.ટી.માં મળવાપાત્ર રાહત ૭૫ % કે તેથી વધુ શારીરીક વિકલાંગતા ધરાવતી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત. દ્રષ્ટિહીન વ્યકિતના સાથીદારને એસ.ટી.માં ૧૦૦ % રાહત. મંદબુધ્ધિવાળી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત આપવામાં આવે છે. વિકલાંગ ઓળખકાર્ડ ખોવાઈ જાય કે રદ કરવા પાત્ર થતા ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા અંગે વિકલાંગ ઓળખકાર્ડ ગુમ થયાથી સાદા કાગળ પર અરજી કરવાથી મળી રહેશે. રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવ...

B.Sc.માં 24મેથી પ્રવેશ, આ વખતે ડિસેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી મળશે એડમિશન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ફાર્મ ડી'નો કોર્સ શરૂ થશે

આજ થી પ્રવેશ પ્રક્રિયા સારું . મામુલી ફી થી વિધાર્થીઓ  ભણી શકશે.

ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજના બી.એડ્ / એમ.એડ્ અભ્યાસક્રમના પ્રવેશ અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૧૯

ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજના બી.એડ્ / એમ.એડ્ અભ્યાસક્રમના પ્રવેશ અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૧૯  ➡ એડમિશન ફોર્મ માટે જરૂરી પિન = રૂ. ૧૭૫/- ➡ એડમિશન ફોર્મ માટે જરૂરી પિન મેળવવાનું સ્થળ :- ઓનલાઈન એડમિશન ફોર્મ માટે જરૂરી પિન ગુજરાત યુનિવર્સીટીએ માન્ય કરેલ બી.એડ્ / એમ.એડ્ કોલેજો ખાતેથી માત્ર રોકડેથી રૂબરૂમાં જ તા. ૨૨/૦૫/૨૦૧૮ થી મેળવી શકાશે. ➡ ઓનલાઈન ભરેલ એડમિશન ફોર્મ જમા કરાવવાની મુદત : તા. ૨૦/૦૬/૨૦૧૮ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં બી.એડ્ / એમ.એડ્ પ્રવેશ કેન્દ્રો ખાતે એડમિશન ફોર્મ ચેક કરાવી જમા કરાવવાનું રહેશે. ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે https://goo.gl/h2KJUJ ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવા માટે https://goo.gl/sr4na6 ઓફિસિયલ વેબસાઈટ http://www.gujaratuniversity. ac.in/  

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી આયોજિત એપ્રેન્ટીસ ભરતી મેળા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી આયોજિત એપ્રેન્ટીસ ભરતી મેળા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી આયોજિત એપ્રેન્ટીસ ભરતી મેળા જી.ટી.યુ. દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વિવિધ જિલ્લાઓમાં એપ્રેન્ટીસ ભરતી મેળા / કેમ્પ નું આયોજન કરેલ છે. આથી સબંધિત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને આ ભરતીમેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન સવારે ૯.૩૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુધી નું રહેશે. વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત https://goo.gl/j1XXUh ઈ - આવૃત્તિ : સંદેશ (સુરત ) પેજ : ૧૩ તા. ૨૨/૦૫/૨૦૧૮

HAll Ticket/Intimation card for D.El.Ed. Exam Dled.Nios

HAll Ticket/Intimation card for D.El.Ed. Exam Dled.Nios હોલટિકેટ એડમિટ કાર્ડ ઓનલાઇન નું નવું ટેબ ઓપન થઇ ગયેલ છે તો દરેક શિક્ષક મિત્રો એ પોતાના એડમિટ કાર્ડની   પ્રિન્ટ કરી લેવી જેની લિંક નીચે આપેલ છે. http://dled.nios.ac.in/AttendanceLogin/ExamCenter.aspx  નોંધ : હાલ ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે થોડો સમય લાગી શકે છે.

બિન સરકારી અને બિનઅનુદાનિત કોલેજો ખાતે કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક સહાયક ની ૧૨૩ જગ્યાઓની ભરતી

બિન સરકારી અને બિનઅનુદાનિત કોલેજો ખાતે કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક સહાયક ની ૧૨૩ જગ્યાઓની ભરતી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૧૨૩ (૦૧) શિક્ષણ વિદ્યાશાખા ( અધ્યાપક સહાયક ) = ૭૭ જગ્યાઓ (૦૨) કાયદા વિદ્યાશાખા ( અધ્યાપક સહાયક ) = ૪૬ જગ્યાઓ લાયકાત : યુજીસી રેગ્યુલેશન ૨૦૧૦ અને તેમાં થયેલ વખતોવખત સુધારાઓની લાયકાત ના ધોરણે તેમજ સરકાર શ્રી દ્વારા નિયત કરાયેલ ધોરણો તથા શિક્ષણ અને કાયદાની વિદ્યાશાખા માટે સૂચવ્યા મુજબ લાયકાતના ધોરણો રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૧/૦૫/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૧/૦૬/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે https://goo.gl/4Gwxed ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ http://www.cheguj.com/ ********************** તા. ૨૦/૦૫/૨૦૧૮ ઈ - આવૃત્તિ : દિવ્યભાસ્કર (અમદાવાદ ) પેજ : ૧૩ **********************

રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો - ગાંધીનગર જીલ્લો

રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો - ગાંધીનગર જીલ્લો રોજગાર ભરતીમેળાની તારીખ : ૨૨/૦૫/૨૦૧૮ થી ૨૩/૦૫/૨૦૧૮ વધુ માહિતી માટે https://goo.gl/Qb6Upr તા. ૨૦/૦૫/૨૦૧૮ ઈ - આવૃત્તિ : દિવ્યભાસ્કર (અમદાવાદ ) પેજ : ૧૫

ધોરણ - ૧૦ નું પરિણામ ૨૪ મે એ જાહેર થવાની શક્યતા.

શિક્ષિત બેરોજગારો માટે યુનિવર્સિટીમાં એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે - વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

સાઉથ ઇન્ડિયન બેંક માં ૧૫૦ જગ્યાઓની ભરતી

સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા પ્રોબેશનરીઓફિસર્સ ( સ્કેલ - ૧ ) ની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૧૫૦ લાયકાત : ઓછામાં ઓછા ૬૦ % ગુણ સાથે સ્નાતક ( ગ્રેજ્યુએટ ) ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૫/૦૫/૨૦૧૮ ઓફિસિયલ જાહેરાત જોવા માટે https://goo.gl/Djjj6E ઓનલાઈન અરજી કરવા માટે https://goo.gl/UgTn2b ઓફિસિયલ વેબસાઈટ https://www.southindianbank. com/ POSTED BY TEC2GUJJ NEAR SBI BANK SURAJKARADI MITHAPUR-361 347 MO: 8530313241 Email: avgadhavi@gmail.com web:  www.tec2gujj.com Mahesh Barot   

RTE : ધોરણ - ૦૧ માં પ્રવેશ બાબતે અગત્યની માહિતી...

આર.ટી.ઈ. હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા. ૧૮/૦૫/૧૮ ના રોજ જાહેર થઇ ચુક્યો છે. પ્રવેશ માટે ફાળવેલ શાળા ખાતે રૂબરૂ જઈ ડોકયુમેન્ટ જમા કરાવવાની છેલ્લી તા.૨૬/૦૫/૧૮ રેહશે. સૌપ્રથમ  http://www.rtegujarat.org/  વેબસાઈટ પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ની મદદથી લોગીન થવું. હવે લોગીન થયા બાદ FINAL SEAT ALLOCATION ની નીચે આપેલ Click Here to Print Your Admit Card નામના ઓપ્શન પર ક્લિક કરતા એડમિટ કાર્ડ જોવા મળશે. એડમિટ કાર્ડ ની પ્રિન્ટ કાઢી એડમિટ કાર્ડ માં તમારા બાળક ને ફાળવેલ શાળામાં એડમિટ કાર્ડ ની અંદર આપેલ યાદી પ્રમાણે જરૂરી ડોક્યુમેન્ટ તા.૨૬/૦૫/૧૮ સુધીમાં જમા કરાવી એડમિશન મેળવી લેવું. ખાસ નોંધ : શાળામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી આવે તો એડમિટ કાર્ડમાં દર્શાવેલ અધિકારીઓ નો સંપર્ક કરવો. એડમિટ કાર્ડ મેળવવા માટે https://goo.gl/vHfV7p ઓફિસિયલ વેબસાઈટ http://www.rtegujarat.org/ POSTED BY TEC2GUJJ NEAR SBI BANK SURAJKARADI MITHAPUR -361 347 MO : 8530313241 Email : avgadhavi@gmail.com web : www.tec2gujj.com Mahesh Barot