Skip to main content

Posts

Showing posts from June, 2018

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લીમીટેડ માં ૧૮ જગ્યાઓની ભરતી

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લીમીટેડ માં ૧૮ જગ્યાઓની ભરતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લીમીટેડ માં નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવાની હોઈ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૧૮ (૦૧) ચીફ મેનેજર (Central Processing Centre) = ૦૧ જગ્યા (૦૨) ડીજીએમ (Accounts) = ૦૧ જગ્યા (૦૩) એજીએમ (Regulatory Reporting) = ૦૨ જગ્યાઓ (૦૪) ચીફ મેનેજર (Procurement) = ૦૧ જગ્યા (૦૫) ચીફ મેનેજર (Book Keeping & Accounting) = ૦૩ જગ્યાઓ  (૦૬) ચીફ મેનેજર ( Administration) = ૦૧ જગ્યા (૦૭) એજીએમ (Internal Audit) = ૦૧ જગ્યા (૦૮) ડીજીએમ (Back Office Operations) = ૦૧ જગ્યા (૦૯) ચીફ મેનેજર (Retail Products) = ૦૧ જગ્યા  (૧૦) ચીફ મેનેજર (Merchant Products) = ૦૧ જગ્યા  (૧૧) ચીફ મેનેજર (Public Relations) = ૦૧ જગ્યા  (૧૨) એજીએમ (Sales Reporting) = ૦૧ જગ્યા (૧૩) ડીજીએમ (Legal) = ૦૧ જગ્યા (૧૪) ડીજીએમ (Operational Risk and Fraud) = ૦૧ જગ્યા  (૧૫) ડીજીએમ (Regulatory Compliance) = ૦૧ જગ્યા ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૬/૦૬/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૦/૦૭/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શર...

બેંકમાં ૧૦૦ જગ્યાઓની ભરતી

સાઉથ ઇન્ડિયન બેંકમાં ૧૦૦ જગ્યાઓની ભરતી સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા પ્રોબેશનરી ઓફિસર્સ ની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૧૦૦ લાયકાત : ઓછામાં ઓછા ૬૦ % ગુણ સાથે સ્નાતક ( ગ્રેજ્યુએટ ) ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૦/૦૬/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૭/૦૬/૨૦૧૮ ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.ly/2tl8mXM ઓનલાઈન અરજી કરવા માટે http://bit.ly/2MCmPr2 ઓફિસિયલ વેબસાઈટ https://www.southindianbank.com/

હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી - પાટણ સેલ્ફ ફાયનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફ અંગેની ૯૭૫ જગ્યાઓની ભરતી

હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી - પાટણ સેલ્ફ ફાયનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફ અંગેની ૯૭૫ જગ્યાઓની ભરતી હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી - પાટણ સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ ની ભરતી ઈન્ટરવ્યું મારફત કરવાની છે. કુલ જગ્યાઓ : ૯૭૫ જગ્યાઓ (૦૧) પ્રિન્સીપાલ = ૧૦૪ જગ્યાઓ (૦૨) આસિસ્ટન્ટ પ્રોફેસર = ૫૫૩ જગ્યાઓ (૦૩) લાયબ્રેરીયન = ૩૯ જગ્યાઓ (૦૪) પી.ટી.આઈ. = ૩૨ જગ્યાઓ ક્રમ ૧૫ થી ૧૬ નંબરની કોલેજોમાં જગ્યા (૦૫) પ્રિન./ પ્રોફેસર = ૪૨ જગ્યાઓ (૦૬) અસોસીયેટ પ્રોફેસર = ૪૮ જગ્યાઓ (૦૭) આસિસ્ટન્ટ પ્રોફેસર = ૯૧ જગ્યાઓ (૦૮) ટ્યુટર / લાયબ્રેરીયન = ૫૯ /૦૧ જગ્યાઓ (૦૯) વાઈસ પ્રિન્સીપાલ = ૦૬ જગ્યાઓ ઈન્ટરવ્યું તારીખ : ૦૧/૦૭/૨૦૧૮ ના રોજ સવારે ૯.૦૦ કલાકે શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.ly/2HZJvy7 ઓફિસિયલ વેબસાઈટ http://www.ngu.ac.in/ ******************** તા. ૧૯/૦૬/૨૦૧૮ ઈ - આવૃત્તિ : દિવ્યભાસ્કર (અમદાવાદ ) પેજ : ૦૭ ********************

અભિરુચિ ટેસ્ટ નું પરિણામ જાહેર થઇ ગયેલ છે તો નીચેની લીંક દ્વારા આ પરિણામ જોઈ શકશો.

ધોરણ 10નું અભિરુચિ ટેસ્ટ નું પરિણામ જાહેર થઇ ગયેલ છે તો નીચેની લીંક દ્વારા આ પરિણામ જોઈ શકશો. http://www.gujaratcareermitra.in/# /

ભારતીય નૌસેના - નૌસૈનિક એમઆર - ૨૦૧૯ બેચ માટે ખાસ અગત્યની જાહેરાત

ભારતીય નૌસેના દ્વારા અપરણિત નવયુવાનો પાસેથી નીચેની જગ્યાઓ માટે નૌસૈનિક એમઆર - ૨૦૧૯ બેચ માટે ઓનલાઈન આવેદન પત્ર મંગાવવામાં આવી રહ્યા છે. (૦૧) રસોઈયા (શેફ ) (૦૨) સ્ટીવર્ડ (૦૩) સફાઈ કર્મચારી ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૮/૦૬/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૧/૦૭/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.ly/2JS18BI ઓનલાઈન અરજી કરવા માટે http://bit.ly/2JOJ7UM ઓફિસિયલ વેબસાઈટ https://www.joinindiannavy. gov.in/  

દેવભુમિ દ્વારકા જિલ્લા પંચાયત માટે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકર (પુરુષ ) તાલીમ કોર્ષ (બેન્ચ -20) એક વર્ષ માટે વોક ઈન ઇન્ટરવ્યુ

દેવભુમિ દ્વારકા જિલ્લા પંચાયત માટે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકર (પુરુષ ) તાલીમ કોર્ષ (બેન્ચ -20) એક વર્ષ માટે વોક ઈન ઇન્ટરવ્યુ . લાયકાત   ધોરણ  12  કોઈ પણ  પ્રવાહ સાથે પાસ  કોમ્પ્યુટર ના જાણકાર ( સાથે કોમ્પ્યુટર સર્ટિફિકેટ લાવવું ) તા : - 21/06/2018  ના રોજ 17 થી ઓછી અને 22 વર્ષ વધારે હોવી જોયે નહિ.  તાલીમ માત્ર પુરુષ ઉમેદવાર માટેજ છે.   સ્થળ : દેવભુમિ દ્વારકા તાલુકા પંચાયત.

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - અન્ય માધ્યમ ) ની ભરતી

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - અન્ય માધ્યમ ) ની ભરતી જીલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - અન્ય માધ્યમ ) ની ભરતી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. કુલ જગ્યાઓ : ૧૦૨૬ ➡ ધોરણ ૬ થી ૮ ( અન્ય માધ્યમ ) (૦૧) ગણિત / વિજ્ઞાન = ૩૪૧ જગ્યાઓ (૦૨) ભાષાઓ = ૬૩ જગ્યાઓ (૦૩) સામાજિક વિજ્ઞાન = ૮૦ જગ્યાઓ ➡ ધોરણ ૧ થી ૫ ( અન્ય માધ્યમ ) = ૫૪૨ જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૮/૦૬/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૮/૦૬/૨૦૧૮ ખાસ નોંધ : અરજી પત્રકની પ્રિન્ટ કરેલ કોપી નક્કી કરેલ સ્વીકારકેન્દ્ર ઉપર નિયત ફી ભરી જરૂરી અસલ ગુણપત્રકો / પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી તા. ૧૮/૦૬/૨૦૧૮ થી તા. ૨૮/૦૬/૨૦૧૮ ( રવિવાર સિવાય ) રૂબરૂ માં સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી ફાઈનલ સબમિટ કરાવવું. શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ➡ ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.ly/2HUhjfI ➡ ઓન...

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા CTET SEPT - 2018 જાહેર નામું પ્રસિધ્ધ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા CTET SEPT - 2018 જાહેર નામું પ્રસિધ્ધ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા સેન્ટ્રલ ટીચર એલીજીબીલીટી ટેસ્ટ -૨૦૧૮ નું આયોજન નીચેના કાર્યક્રમ પ્રમાણે કરવામાં આવેલ છે. ➡ ઓફિસિયલ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ : ૧૩/૦૬/૨૦૧૮ ➡ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : તા. ૨૨/૦૬/૨૦૧૮ થી તા.૧૯/૦૭/૨૦૧૮ ➡ નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાની છેલ્લી તારીખ : ૨૧/૦૭/૨૦૧૮ બપોરના ૩.૩૦ કલાક સુધીજ ➡ એડમિટ કાર્ડ મેળવવાની સંભવિત તારીખ : ૨૦/૦૮/૨૦૧૮ ઓફિસિયલ જાહેરનામું જોવા માટે http://bit.do/emRpS ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે http://bit.do/emRr8 ઓફિસિયલ વેબસાઈટ https://ctet.nic.in/    

મેંડીકલ / ડેન્ટલ / હોમિયોપેથી / આર્યુવેદિક અને નેચરોપથી કોર્ષમાં એડમિશન માટેની પ્રવેશ જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯

મેંડીકલ / ડેન્ટલ / હોમિયોપેથી / આર્યુવેદિક અને નેચરોપથી કોર્ષમાં એડમિશન માટેની પ્રવેશ જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯ ➡ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના પીન ની કીમત : રૂ. ૨૦૦/- ➡ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એક્સિસ બેંક માંથી રૂબરૂ પીન ખરીદવા નો સમયગાળો : તા. ૧૨/૦૬/૨૦૧૮ થી તા. ૧૯/૦૬/૨૦૧૮ ➡ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો સમયગાળો : તા. ૧૩/૦૬/૨૦૧૮ થી તા. ૧૯/૦૬/૨૦૧૮ ➡ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રો ની નકલ જમા કરાવવા માટેનો સમયગાળો : તા. ૧૩/૦૬/૨૦૧૮ થી તા. ૨૦/૦૬/૨૦૧૮ ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે http://bit.do/emKs5 ઓફિસિયલ વેબસાઈટ http://www.medadmgujarat.org/

ધોરણ ૧૨ માં ૭૦ કે તેથી વધુ પર્સંટાઇલથી ઉત્તિર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પુરસ્કાર યોજના

ગુજરાત શ્રમયોગી બોર્ડ દ્વારા જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હાથ ધરવામાં આવે છે તે અંતર્ગત શ્રમયોગીઓના બાળકોને ભણવામાં ઉત્સાહ ઉમંગ વધે અને તે થકી ઉચ્ચ શિક્ષણ મળે તે માટે પ્રોત્સાહન આપવા શૈક્ષણિક પુરસ્કાર યોજના અમલમાં મુકેલ છે.શ્રમયોગીઓના બાળકો ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ માં ૭૦ કે તેથી વધુ પર્સંટાઇલથી ઉત્તિર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પુરસ્કાર યોજના રોકડ પુરસ્કાર : ધોરણ-૧૦ રૂ. ૨૦૦૦/-ધોરણ-૧૨ રૂ. ૪૦૦૦/ શૈક્ષણિક પુરસ્કાર યોજનાનુ અરજી ફોર્મ જોવા માટે અહીં ક્લિક કરો https://glwb.gujarat.gov.in/educational-award-scheme.htm

કેન્દ્રીય સરકારે ખેડૂતો માટે કિસાન ઊર્જા સુરક્ષા ઇવમ ઉતથાન મહાભાઇયન-કુસુમ યોજનાની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડી તરીકે કુલ ખર્ચના 60% આપશે.

કેન્દ્રીય સરકારે ખેડૂતો માટે કિસાન ઊર્જા સુરક્ષા ઇવમ ઉતથાન મહાભાઇયન-કુસુમ યોજનાની જાહેરાત કરી છે. ત્યારબાદ, સરકાર તેમના ઉજ્જડ જમીન પર પીએફ સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવા પર સબસિડી આપશે. તદનુસાર, કુસુમ યોજના કૃષિ પંપ સમૂહોને સૌર્ય બનાવવા માટે 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરશે. રૂ ફાળવવામાં આવી છે આ સ્કીમના સફળ અમલીકરણ માટે આગામી 5 વર્ષ માટે કેન્દ્રીય બજેટ 2018-19 માં રૂ. 48,000 કરોડ. ખેડૂતો તેમની જમીન પર સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સેટ કરી શકે છે અને જનરેટેડ ઊર્જાનો ઉપયોગ કરી શકે છે. વધુમાં, ખેડૂત વધારાની આવક પેદા કરવા માટે ગ્રિડ સેટઅપ્સ દ્વારા ડિસકોક્સને વધારે ઊર્જા વેચી શકે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડી તરીકે કુલ ખર્ચના 60% આપશે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ખેડૂતોમાં સૌર ઉછેરને પ્રોત્સાહન આપવા માટે આગામી નાણાકીય વર્ષથી આ યોજનાનો અમલ કરવાનું શરૂ કરશે. એક નવું પોર્ટલ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન આમંત્રિત કરવામાં આવશે કુસુમ યોજના - ખેડૂતો માટે સબસીડી આ યોજના હેઠળ, સરકાર ખેડૂતોની બિનઉપયોગિત જમીનો નીચે મુજબ સોલર પાવર પેન્ટ્સ સ્થાપવા માટે સબસીડી આપશે: - તેના કેન્દ્રિય બજેટ...

સ્ટાફ નર્સ વર્ગ -3 કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ અને મેડિકલ એજ્યુકેશન (મેડિકલ સર્વિસીસ)

સ્ટાફ નર્સ વર્ગ -3 કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ અને મેડિકલ એજ્યુકેશન (મેડિકલ સર્વિસીસ) પોસ્ટ સ્ટાફ નર્સ વર્ગ -3 કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ અને મેડિકલ એજ્યુકેશન (મેડિકલ સર્વિસીસ) વર્ગ 3 આરોગ્ય વિભાગ, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ વર્ણન / ફરજો ના પેસકેલ 31,340 ફિક્સ પે પ્રોબેશન 5 વર્ષ ઉંમર 18-40 વર્ષ મેક્સ 45 વર્ષ કરતાં વધુ નહીં PH વર્ણન 40-70% એક લોઅર લિમ્બ લોકોમોરોટર ડિસેબિલિટી મહત્વની / ઇચ્છનીય ક્વાલિફિટિટેન NA અનુભવ (જો કોઈ હોય તો) વર્ણન NA કોઈપણ અન્ય શરતો https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=uRTMQY0HCWA=&yr=yvWRrBfMHJY=&ano=a2GSpnDbruI=

છોટા ઉદેપુર નગરસેવાસદન માં સફાઈ કામદાર ની ૨૪ જગ્યાઓની ભરતી

છોટા ઉદેપુર નગરસેવાસદન દ્વારા સફાઈ કામદાર ની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૨૪ લાયકાત : લખી વાંચી શકે એવા ઉમેદવાર જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ : ૦૯/૦૬/૨૦૧૮ અરજી મોકલવાની મુદત : જાહેરાત પ્રસિધ્ધ થયા દિન-૧૦ સુધીમાં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પર અરજી પહોચી જાય એ રીતે રજીસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે. શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.do/emxYd ******************** તા. ૦૯/૦૬/૨૦૧૮ ઈ - આવૃત્તિ : દિવ્યભાસ્કર (વડોદરા ) પેજ : ૦૯ ********************

કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (class 1-2 ) પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮- ૧૯

કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (class 1-2 ) પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮- ૧૯ કેન્દ્રમ સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (class 1-2 ) પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮- ૧૯ (આ ગુજરાત સરકાર ધ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.) સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ ખાતે કેન્દ્રક સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં વર્ગ-૧-રની ભરતીના કામે આઇ.બી.પી.એસ., આર.બી.આઇ., એસ.બી.આઇ., એલ.આઇ.સી., એસ.એસ.સી., આર.આર.બી. વગેરે જેવી જાહેર સ્પ૦ર્ઘાત્મ.ક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮-૧૯માં ૫સંદ થવા માટેની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.  ઓછા ૨૦ વર્ષ અને વધુમાં વધુ ર૮ વર્ષ સુધી, 2. સામાન્ય વર્ગ (General Category) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે નહીં. 3. સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે. 4. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે. 5. અંધ ઉમેદવા...

ગુજરાત હાઇકોર્ટ માં આસિસ્ટન્ટ ની ૭૬૭ જગ્યાઓની ભરતી

ગુજરાત હાઇકોર્ટ માં આસિસ્ટન્ટ ની ૭૬૭ જગ્યાઓની ભરતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે . કુલ જગ્યાઓ : ૭૬૭ ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૫/૦૬/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૪/૦૭/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.do/emtqy ઓનલાઈન અરજી કરવા માટે http://bit.do/emtqE ઓફિસિયલ વેબસાઈટ http://www.gujarathighcourt. nic.in/ ******************** તા. ૦૮/૦૬/૨૦૧૮ ઈ - આવૃત્તિ : સંદેશ (અમદાવાદ ) પેજ : ૧૫ ********************

પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં ( D.EI.Ed) (પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯

પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં ( D.EI.Ed) (પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯ ➡ રાજ્યમાં આવેલ એન.સી.ટી.ઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી / બિન સરકારી , અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો / જીલ્લા શિક્ષણ તાલીમ ભવનોમાં કેન્દ્રીયકૃત પ્રવેશ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માં પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. ➡ પ્રવેશ યોગ્યતા : ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ( ધોરણ ૧૨ પાસ ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે ) ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૯/૦૬/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૯/૦૬/૨૦૧૮ ➡ ખાસ નોંધ : ઓનલાઈન ફોર્મ ની હાર્ડકોપી સ્વીકારકેન્દ્ર પર જમા કરાવી જરૂરી ફી ભરી પહોચ મેળવી લેવાની રહેશે. ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે http://bit.do/emto2 ઓફિસિયલ વેબસાઈટ http://www.ptcgujarat.org/

હાઇકોર્ટના કેસના કારણે RTE હેઠળ એડ્મિશનનું બીજું લિસ્ટ જાહેર નહિ થાય.

રોજગાર ભરતી મેળો - વેજલપુર (અમદાવાદ )

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર ) ની કચેરી - અમદાવાદ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ ભરતી મેળો અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે. રોજગાર ભરતી મેળાની તારીખ : ૦૮/૦૬/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે. ભરતીમેળાનું સ્થળ : બુટ ભવાની હોલ , બુટભવાની મંદિર પાસે , વેજલપુર , અમદાવાદ વધુ માહિતી માટે http://bit.do/emoHn ******************** તા. ૦૭/૦૬/૨૦૧૮ ઈ - આવૃત્તિ : ગુજરાત સમાચાર (અમદાવાદ ) પેજ : ૦૬

આજથી રાજ્યની ગમે તે RTOમાંથી લાઈસન્સ રિન્યૂ થશે

http://bit.do/emoyf

IRCTC ની નવી સર્વિસ Whatsapp થી મેળવો લાઈવ ટ્રેન નું સ્ટેટ્સ.

IRCTC ની નવી સર્વિસ Whatsapp થી મેળવો લાઈવ ટ્રેન નું સ્ટેટ્સ. 7349389104 નંબર સેવ કરી. Whatsapp પર કોઈ પણ ટ્રેઈન ના PRN નંબર સેન્ડ કરી  માહિતી મેળવો. માત્ર એક સેકન્ડ ના ભાગમાં ટ્રેન નું સ્ટેટ્સ જાણી શકશો.

ઇન્ડિયન રેલ્વે દ્વારા રેલ્વે પ્રોટેકશન ફોર્સ એન્ડ રેલ્વે પ્રોટેક્શન સ્પેશીયલ ફોર્સ માં કોન્સ્ટેબલ ની ૮૬૧૯ જગ્યાઓની ભરતી

ઇન્ડિયન રેલ્વે દ્વારા રેલ્વે પ્રોટેકશન ફોર્સ એન્ડ રેલ્વે પ્રોટેક્શન સ્પેશીયલ ફોર્સ માં કોન્સ્ટેબલ ની ૮૬૧૯ જગ્યાઓની ભરતી ઇન્ડિયન રેલ્વે દ્વારા રેલ્વે પ્રોટેકશન ફોર્સ એન્ડ રેલ્વે પ્રોટેક્શન સ્પેશીયલ ફોર્સ માં કોન્સ્ટેબલ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૮૬૧૯ (૦૧) પુરુષ ઉમેદવાર = ૪૪૦૩ જગ્યાઓ (૦૨) મહિલા ઉમેદવાર = ૪૨૧૬ જગ્યાઓ લાયકાત : કોઇપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ : ૧૦ પાસ ( મેટ્રીક્યુલેશન) ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૬/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે http://bit.do/ekXUd ઓનલાઈન અરજી કરવા માટે http://bit.do/ekXUg ઓફિસિયલ વેબસાઈટ http://www.indianrailways.gov.in/

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

*મતદાર નોંધણી ઝુંબેશ* ૧/૬/૨૦૧૮ થી ૨૦/૬/૨૦૧૮ સુધી ચૂંટણી કમિશન દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શુરૂ થાય છે જેમાં *નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર* કરી શકો છો. *->૧૮ વષૅ પૂણૅ થયા હોય તેવા નવા મતદારો નોંધાવી શકાશે* *->મતદાર યાદી માં નામ-સરનામાં માં સુધારો કરવા* *તા- ૩-૬-૧૮ ને રવિવાર* *તા-૧૦-૬-૧૮ ને રવિવાર* *તા-૧૭-૬-૧૮ ને રવિવાર* *સમય::- સવારે ૧૦ થી સાંજના ૬ સુધી* *આપનું ત્થા આપના પરિવાર ના સભ્યો ના નામ મતદારયાદી માં છે કે નહીં તે પણ ચકાસી લેશો* *મતદારયાદી સુધારણા કાર્યક્રમ* તા. ૦૧/૦૧/૨૦૧૮ સુધી જેને ૧૮ વર્ષ પુર્ણ થયા હોય તેઓ માટે... ખાસ. નીચે મુજબ ના ફોર્મ ભરવા: ફોર્મ 6 નવું નામ દાખલ કરવા ફોર્મ 7 નામ કમી કરવા ફોર્મ 8 'અ' નામ સુધારવા ફોર્મ 8 'ક' એક ભાગ માંથી બીજા ભાગ માં લઇ જવા. વિસ્તાર ના મતદાન મથક કેન્દ્ર પર *પુરાવા -* 1.જન્મતારીખનો પુરાવો ,એલ.સી, જન્મ પુરાવો 2. રહેઠાણનો પુરાવો (લાઈટબીલ) 3. પાસપોર્ટ સાઈઝનો ફોટો આ માહિતી ખાસ યુવાન મિત્રો સુધી પોહચાડી માહિતગાર કરશો. ...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં બે વિષયની પૂરક પરીક્ષા લેવા માંગ