કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS ) માં ૮૩૩૯ જગ્યાઓની મેગા ભરતી કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS ) દ્વારા નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૮૩૩૯ ➡ GROUP-A (૦૧) પ્રિન્સીપાલ = ૭૬ જગ્યાઓ લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બીએડ્ તેમજ જરૂરી અનુભવ (૦૨) વાઈસ પ્રિન્સીપાલ = ૨૨૦ જગ્યાઓ લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બીએડ્ તેમજ સેન્ટ્રલ / રાજ્ય કક્ષાની યુનિ. અને ઓટોનોમસ યુનિ. માં વાઈસ પ્રિન્સીપાલ તરીકે નો ૨ વર્ષનો અનુભવ ➡ GROUP -B (૦૧) પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ( PGTs) = ૫૯૨ જગ્યાઓ લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બીએડ્ (૦૨) ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ ( TGTs) = ૧૯૦૦ જગ્યાઓ લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બેચલર ડિગ્રી અને બીએડ્ (૦૩) લાઈબ્રેરીયન = ૫૦ જગ્યાઓ લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી બેચલર ડિગ્રી ઇન લાયબ્રેરી સાયન...
અમારા વોસ્ટએપ ગ્રુપ સાથે જોડાવા 8530313241 TEC2GUJJ નામ થી નંબર સેવ કરી અને આપનું નામ અને શહેર વોટ્સએપ્પ કરો