Skip to main content

Posts

Showing posts from July, 2018

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા "પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા " ઓફિસિયલ જાહેરનામું પ્રસિધ્ધ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા "પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા " ઓફિસિયલ જાહેરનામું પ્રસિધ્ધ ➡ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ : ૨૮/૧૦/૨૦૧૮ ➡ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ (૦૧) પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ ૦૧ થી ૦૫ સુધીનો રહેશે. (૦૨) માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ ૦૬ થી ૦૮ સુધીનો રહેશે. ➡ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ના પ્રશ્નપત્રોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. ➡ આ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ભરવાના રહેશે. ➡ આવેદનપત્રો ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ભરવાનો સમયગાળો : તા. ૦૬/૦૮/૨૦૧૮ થી તા. ૨૮/૦૮/૨૦૧૮ સુધી ➡ પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફીસ ખાતે ભરવાનો સમયગાળો : તા. ૦૬/૦૮/૨૦૧૮ થી તા. ૨૯/૦૮/૨૦૧૮ સુધી ઓફિસિયલ જાહેરનામું જોવા માટે http://bit.ly/2mNOw4G ઓનલાઈન આવેદનપત્રો ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ http://www.sebexam.org/

સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા ૫૪૯૫૩ જગ્યાઓની મેગા ભરતી

Tec2Gujj CSC Center* સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા ૫૪૯૫૩ જગ્યાઓની મેગા ભરતી સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા નીચે દર્શાવેલ વિવિધ દળોમાં કોન્સ્ટેબલ (GD ) ની જગ્યાઓ પરીક્ષા દ્વારા ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૫૪૯૫૩ (૦૧) બી.એસ.એફ. પુરષ = ૧૪૪૩૬ જગ્યાઓ મહિલા = ૨૫૪૮ જગ્યાઓ (૦૨) CISF (સી.આઈ.એસ.એફ. ) પુરુષ = ૧૮૦ જગ્યાઓ મહિલા = ૨૦ જગ્યાઓ (૦૩) CRPF ( સી.આર.પી.એફ. ) પુરુષ = ૧૯૯૭૨ જગ્યાઓ મહિલા = ૧૫૯૪ જગ્યાઓ (૦૪) SSB (એસ.એસ.બી. ) પુરુષ = ૬૫૨૧ જગ્યાઓ મહિલા = ૨૦૨૫ જગ્યાઓ (૦૫) ITBP (આઈ.ટી.બી.પી. ) પુરુષ = ૩૫૦૭ જગ્યાઓ મહિલા = ૬૧૯ જગ્યાઓ (૦૬) AR ( એ.આર. ) પુરુષ = ૨૩૧૧ જગ્યાઓ મહિલા = ૭૬૫ જગ્યાઓ (૦૭) NIA ( એન.આઈ.એ. ) પુરુષ = ૦૮ જગ્યાઓ મહિલા = ૦૦ જગ્યાઓ (૦૮) SSF (એસ.એસ.એફ. ) પુરુષ = ૩૭૨ જગ્યાઓ મહિલા = ૭૫ જગ્યાઓ લાયકાત : કોઇપણ માન્ય બોર્ડ માંથી ધોરણ ૧૦ પાસ ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૪/૦૭/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવની છેલ્લી તારીખ : ૨૪/૦૮/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજ...