રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા "પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા " ઓફિસિયલ જાહેરનામું પ્રસિધ્ધ

➡ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ : ૨૮/૧૦/૨૦૧૮
➡ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ
(૦૧) પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ ૦૧ થી ૦૫ સુધીનો રહેશે.
(૦૨) માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા નો અભ્યાસક્રમ ધોરણ ૦૬ થી ૦૮ સુધીનો રહેશે.
➡ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ના પ્રશ્નપત્રોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
➡ આ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ભરવાના રહેશે.
➡ આવેદનપત્રો ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ભરવાનો સમયગાળો : તા. ૦૬/૦૮/૨૦૧૮ થી તા. ૨૮/૦૮/૨૦૧૮ સુધી
➡ પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફીસ ખાતે ભરવાનો સમયગાળો : તા. ૦૬/૦૮/૨૦૧૮ થી તા. ૨૯/૦૮/૨૦૧૮ સુધી
ઓફિસિયલ જાહેરનામું જોવા માટે
http://bit.ly/2mNOw4G
ઓનલાઈન આવેદનપત્રો ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ
http://www.sebexam.org/

Comments
Post a Comment