PGVCL દ્વારા વિદ્યુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ ) ની ૧૦૪ જગ્યાઓની ભરતી
PGVCL દ્વારા વિદ્યુત સહાયક ( જુનિયર આસિસ્ટન્ટ ) ની જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૧૦૪ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૩/૦૮/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૨/૦૯/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
ઓનલાઈન અરજી કરવા માટે
ઓફિસિયલ વેબસાઈટ

Comments
Post a Comment