કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS ) માં ૮૩૩૯ જગ્યાઓની મેગા ભરતી
કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS ) દ્વારા નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૮૩૩૯
➡ GROUP-A
(૦૧) પ્રિન્સીપાલ = ૭૬ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બીએડ્ તેમજ જરૂરી અનુભવ
(૦૨) વાઈસ પ્રિન્સીપાલ = ૨૨૦ જગ્યાઓ
લાયકાત
: કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને
બીએડ્ તેમજ સેન્ટ્રલ / રાજ્ય કક્ષાની યુનિ. અને ઓટોનોમસ યુનિ. માં વાઈસ
પ્રિન્સીપાલ તરીકે નો ૨ વર્ષનો અનુભવ
➡ GROUP -B
(૦૧) પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ( PGTs) = ૫૯૨ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બીએડ્
(૦૨) ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ ( TGTs) = ૧૯૦૦ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બેચલર ડિગ્રી અને બીએડ્
(૦૩) લાઈબ્રેરીયન = ૫૦ જગ્યાઓ
લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી બેચલર ડિગ્રી ઇન લાયબ્રેરી સાયન્સ
(૦૪) પ્રાઈમરી ટીચર = ૫૩૦૦ જગ્યાઓ
લાયકાત : સિનીયર સેકેન્ડરી ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે પાસ અથવા તેને સમકક્ષ જરૂરી લાયકાત
(૦૫) પ્રાઈમરી ટીચર ( મ્યુઝીક ) = ૨૦૧ જગ્યાઓ
લાયકાત : સિનીયર સેકન્ડરી સ્કુલ સર્ટીફીકેટ ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે અથવા કોઇપણ માન્ય યુનિ.માંથી બેચલર ડિગ્રી ઇન મ્યુઝીક
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૪/૦૮/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૩/૦૯/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
ઓનલાઈન અરજી કરવા માટે
ઓફિસિયલ વેબસાઈટ

Comments
Post a Comment