ગુજરાત હાઇકોર્ટ માં આસિસ્ટન્ટ ની ૭૬૭ જગ્યાઓની ભરતી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે .
કુલ જગ્યાઓ : ૭૬૭
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૫/૦૬/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૪/૦૭/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
http://bit.do/emtqy
ઓનલાઈન અરજી કરવા માટે
http://bit.do/emtqE
ઓફિસિયલ વેબસાઈટ
http://www.gujarathighcourt.
********************
તા. ૦૮/૦૬/૨૦૧૮
ઈ - આવૃત્તિ : સંદેશ (અમદાવાદ ) પેજ : ૧૫
********************

Comments
Post a Comment