પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં ( D.EI.Ed) (પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૧૮-૧૯
➡ રાજ્યમાં આવેલ એન.સી.ટી.ઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી / બિન સરકારી , અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો / જીલ્લા શિક્ષણ તાલીમ ભવનોમાં કેન્દ્રીયકૃત પ્રવેશ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માં પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.
➡ પ્રવેશ યોગ્યતા : ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ( ધોરણ ૧૨ પાસ ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે )
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૦૯/૦૬/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૯/૦૬/૨૦૧૮
➡ ખાસ નોંધ : ઓનલાઈન ફોર્મ ની હાર્ડકોપી સ્વીકારકેન્દ્ર પર જમા કરાવી જરૂરી ફી ભરી પહોચ મેળવી લેવાની રહેશે.
ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે
http://bit.do/emto2
ઓફિસિયલ વેબસાઈટ
http://www.ptcgujarat.org/

Comments
Post a Comment